જ્ઞાનસરિતા શું છે?
જ્ઞાનસરિતા એક ઈમેલ મેગેઝિન છે . જેમાં તમે સભ્ય બની ને અઠવાડિયામાં બે કે ત્રણ ઈમેલ પ્રાપ્ત કરી શકશો . અને આ ઈમેલ ના માધ્યમ થી ઘરે બેસી ને તમારા જ્ઞાન માં વધારો કરી શકશો .
જ્ઞાન સરિતા તમને કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે. ?
અઠવાડિયા માં બે કે ત્રણ દિવસ આપ ના ઈમેલ આઈડી પર જ્ઞાનસરિતા ના માધ્યમ થી ઈમેલ જશે .
તમને જ્ઞાન સરિતાના માધ્યમ થી ૩૦૦ ઈમેલ પ્રાપ્ત થશે .
જ્ઞાનસરિતા ની લવાજમ ફી ફક્ત ૩૦૦ રૂપીયા ૩૦૦ ઈમેલ માટેની રહેશે .
જેમાં તમને પ્રતિ ઈમેલ માં અનેક વિશિષ્ટ માહિતિ પ્રાપ્ત થશે .
જેવી કે
(૧) પ્રેરણાદાયક ગુજરાતી વાર્તા
(૨)પ્રેરણાદાયક અંગ્રેજી નો લેખ
(૩)પ્રેરણાદાયક વોલ –પેપર(અંગ્રેજી)માં
(૪) ફોટોગ્રાફ્સ કલેક્શન
(૫) રસોઈ બનાવવાની ક્રમ અનુસાર રીત
(૬) વ્યક્તિત્વ વિકાસ નું પુસ્તક પી.ડી.એફ .ફોર્મેટ માં (અંગ્રેજી)માં
(૭) વ્યક્તિત્વ વિકાસ ના પાવર.પોઈન્ટ .પ્રેઝન્ટેશન(અંગ્રેજી)માં
(૮) માઈક્રોસોફ્ટ ઓફીસ ઘરે બેસી ને શીખી શકાય તેવી વિડિઓ ટ્રેનીંગ(અંગ્રેજી)માં
(૯)ભારતના નામાંકિત મોટીવેશન ટ્રેનર નો એક મિનિટ નું મોટીવેશન વિડિયો (હિન્દી અને અંગ્રેજીમાં )
(૧૦)દરરોજ ના કામકાજ માં આવે તેવી ખૂબ જ ઉપયોગી વેબસાઈટ ની જાણકારી
આવા પ્રેરણા-દાયી અને ઇનોવેટિવ વિચારો તમને પ્રાપ્ત થશે .એ પણ ખૂબ નજીવા દર માં
તમને અત્યારે આ મહિના ના ૩ ઈ મેલ ફ્રી માં મોકલી આપવા માં આવશે . જો તમારે સભ્ય બનવું હોય તો રિક્વેસ્ટ ઈમેલ કરવું પડશે.
[ click here for fill membership ]
રાજેશ ભોંકીયા અને તેમની જ્ઞાન સરિતા ની ટીમ આ સેવા પુરી પાડશે .
ज्ञानसरिता इ मेगेजिन में आप का स्वागत है
ज्ञानसरिता क्या है ?
ज्ञानसरिता एक ईमेल मेगेजिन है जिसमे आप सदस्य बनके के बाद वीक में दो या तिन एमैलस पाएंगे और इस ईमेल के ज़रिये घर बेठे अपना ज्ञान इम्प्रूव कर पाएंगे
ज्ञानसरिता आपको केसे मिलेंगा ?
हप्ते में दो या तिन दिन आप के ईमेल आई डी पर ज्ञानसरिता से ईमेल आयेंगे
ज्ञानसरिता के कितने ईमेल मिलेंगे ?
३००
ज्ञानसरिता की सदस्य फी क्या रहेंगी ?
३०० रुपये ओनली [फॉर ३०० एमैलस ]
हर एक ईमेल में आप क्या क्या पाएंगे ?
१ प्रेरक हिंदी कहानी
१ प्रेरक इंग्लिश लेख
१ प्रेरक वालपेपर [ इंग्लिश में ]
१ फोटोग्राफिक कलेक्शन [ इंग्लिश में ]
१ व्यंजन बनानेकी की स्टेप बाय स्टेप रीत [ हिंदी में ]
१ व्यक्तित्व विकास का पुस्तक पीडीऍफ़ फॉर्मेट में [ इंग्लिश में ]
१ व्यक्तित्व विकास के लिए पॉवर पॉइंट प्रेसेंटेशन [ इंग्लिश में ]
१ माइक्रोसॉफ्ट ऑफिस घर बेठे शिखने का वीडियो ट्रेनिगं [ इंग्लिश में ]
१ भारतके नामाकिंत मोटीवेशनल ट्रेनर द्वारा १ मिनिट का मोटीवेशनल वीडियो [ हिंदी+इंग्लिश में ]
१ बहुत ही काम की महत्वपूर्ण वेबसाइट के बारे में जानकारी [ इंग्लिश में ]
ऐसे ३०० एमैलस आपको सालभर मिलते रहेगे
आप को अभी इस तरह के 3 एमैलस फ्री में भेजा जायेंगा फिर आप सदस्य बन्ने के लिए हमें मेम्बर रिक्वेस्ट ईमेल करियेगा
[ click here for fill membership form ]